Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By | Blog Gadgets Via Blogger Widgets

Tuesday, February 14, 2012

ગુજરાતમાં સૌપ્રથમ

  • ગેસઆધારિતઈલેકિટ્રસિટીપેદાકરવામાંગુજરાતદેશભરમાં  પ્રથમસ્થાનધરાવેછે.
  •  .. ૧૮૪૯ગુજરાતીભાષામાંપ્રથમસાપ્તાહિક  એલેકઝાન્ડરકિન્લોકફોર્બ્સપ્રકાશિતકર્યું.
  • ઇન્દુમતીબેન  શેઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન હતા.
  • ગુજરાત કપાસ તથા મગફળી ના ઉત્પાદનમાં પ્રથમ અને તમાકુંના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે.
  • પ્રથમ  ગુજરાતી સ્કૂલ :સુરત ૧૯૩૬.
  • ઓનલાઇનવૉટિંગનીસુવિધાઉપલબ્ધકરાવનારગુજરાતદેશનુપહેલુરાજ્યબનીગયુછે. 
  •  સૌપ્રથમઅમદાવાદમ્યૂનિસિપલકોર્પોરેશનનીચુંટણીમાઓનલાઇનવૉટિંગસુવિધાઉપલબ્ધકરાવવામાઆવી. 
  • ગુજરાતનીપ્રથમઔદ્યોગિકવસાહતકયાંસ્થપાઈહતી?   -  Correct Answer: રાજકોટ 
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયારાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 
  • ગુજરાતમાં સૌપ્રથમ કઈકોલેજ શરૂ થઈ?  Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭§  ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?   Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ§  છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકેકોણ હતા?  Ans: દુર્ગારામ મહેતા- 1842Surat
  • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી?     Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?    Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
  •  ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી?  Ans: અમદાવાદ-૧૯૦૫
  • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 
    ભારતમાં સૌ પ્રથમ
ગવર્નર જનરલ
વોરન હેસ્ટીંગ
૧૭૭૩
વાઇસરોય
લોર્ડ કેનિંગ
૧૮૫૮
રાષ્ટ્રીય કોંગ્રસના પ્રમુખ
વ્યોમેશચંદ્ર બેનરજી
૧૮૮૫
બ્રિટીશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય
દાદાભાઈ નવરોજી
૧૮૯૧
નોબેલ પારિતોષિક વિજેતા (સાહિત્ય )
રવીન્દ્રનાથ ટાગોર
૧૯૧૩
નોબેલ પારિતોષિક વિજેતા ( વિજ્ઞાન )
ડો .સી. વી. રામન
૧૯૩૦
માઉન્ટ એવરેસ્ટ વિજેતા
શેરપા તેનસિંગ
૧૯૫૩
વડા પ્રધાન
જવાહરલાલ નેહરુ
૧૯૪૭
રાષ્ટ્રપતિ
ડો. રાજેન્દ્રપ્રસાદ
૧૯૫૦
૧૦
સરસેનાપતિ
જ.કે.એમ.કરિઅપ્પા
૧૯૪૯
૧૧
આઇ.સી.એસ.
સત્યેન્દ્રનાથ ઠાકુર
૧૯૪૦
૧૨
લોકસભા ના અધ્યક્ષ
ગણેશ વી. માવળકર
૧૯૫૨
૧૩
અવકાશયાત્રી
રાકેશ શર્મા
૧૯૮૪
૧૪
લશ્કરના ફીલ્ડમાર્શલ
જનરલ માણેકશા
૧૯૭૧
૧૫
નાયબ વડાપ્રધાન
સરદાર વલ્લભભાઈ
૧૯૪૮
૧૬
૧૮૫૭ વિપ્લવનો શહીદ
મંગલ પાંડે
૧૮૫૭
૧૭
વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી
વિનોબા ભાવે
૧૯૪૦
૧૮
મુસ્લિમ રાષ્ટ્રપતિ
ડો.ઝાકીર હુસેન
૧૯૬૭
૧૯
દલિત રાષ્ટ્રપતિ
ડો. કે. આર. નારાયણન
૧૯૯૭
૨૦
મહિલા રાષ્ટ્રપતિ
પ્રતિભા પાટીલ
૨૦૦૯

No comments:

Post a Comment

Add This Transparent Notification Bar To Your Blog Transparent Notification Bar

X